ગામડું રેસ્ટોરેન્ટ : Gamdu Restaurant

અમદાવાદ ના સરખેજ ગાંધીનગર હાઇવે પર સ્થિતિ
અમદાવાદ માં આવેલ ગામડું રેસ્ટોરેન્ટ, બિન-ખર્ચાળ પંજાબી રેસ્ટોરેન્ટ (૫૦૦ રૂપિયા થી ઓછું)
સ્વાદિષ્ટ ભોજન નું સ્વાદ માળવવું એટલે અમદાવાદ માં આવેલ ગામડું રેસ્ટોરેન્ટ, જેની સ્થાપના ૨૦૧૨ ના વર્ષ માં કરવામાં આવી છે. આ સ્થળ એમના માટે પર્યાય છે જે લોકો સ્વાદિષ્ટ ભોજન આરોગી સંતોષ મેળવવાનો શોખ ધરાવે છે. આ સ્થળ સૌથી પ્રશંસા કરાયેલ વાનગીઓમાંનું ઘર છે. વધુ માં વધુ સ્વાદ રસિયા લોકો લાભ લઈ શકે એ માટે એની સ્થાપના સરખેજ ગાંધીનગર જેવા પ્રતિષ્ઠિત વિસ્તાર અદાણી શાન્તીગ્રામ પાસે, ઓવર બ્રીજ પાસે, ખોરજ ગામ, સરખેજ ગાંધીનગર હાઇવે -૩૮૦૦૫૪ માં કરવામાં આવી છે. પોતાની પસંદગી ની વાનગીઓ ખાવાનો શોખ ધરાવતા લોકો સરળતા થી આ સ્થળે કોઈ પણ મુશ્કેલી વિના પહોંચી શકે એ માટે આ વ્યુહાત્મક સ્થળ ની પસંદગી કરવામાં આવી છે. સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર આવેલ રેસ્ટોરેન્ટો માં થી ખુબ જ પસંદગી પામેલ આ એક રેસ્ટોરેન્ટ છે. અમદાવાદ ની પ્રખ્યાત રેસ્ટોરેન્ટો માં એની ગણના થાય છે.
સરખેજ ગાંધીનગર હાઇવે પર ની ગામડું રેસ્ટોરેન્ટ સુરુચિપૂર્ણ ભોજન પીરસી તમારા ભોજન ના શોખ ને એક યાદગાર અનુભવ કરાવશે. અહી ઉપલબ્ધ વિવિધ સેવાઓ માં વિશેષ રીતે શાકાહારી ભોજન છે. રેસ્ટોરેન્ટ મહેમાનો નું સ્વાગત ૧૧-૦૦ થી ૧૮-૦૦ અને ૧૬-૦૦ થી ૨૩-૩૦ કરે છે જે દરમિયાન ઉપરોક્ત સમય ગાળામાં મેહમાનો ને ભોજન પીરસવામાં આવે છે.
બીલ ની ચૂકવણી રોકડ, માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે.
રેસ્ટોરેન્ટ ની થીમ ગામડા ની જેમ રજુ કરાઈ છે, તમે જમવા માટે હટ (ઝુપડી) માં બેસી શકો છો.
ગામડુંઃ તમારા બધા મહત્વ ના પ્રસંગો ની ઉજવણી માટે અમારી પાસે વિશાળ લાન છે જેમાં કિટ્ટી પાર્ટી થી લઈ લગ્ન ની રિસેપ્શન પણ યોજી શકો છો જેમાં ૩૫૦ વ્યક્તિઓ ની ક્ષમતા છે. ગામડા ની સુગંધ સાથે પાર્ટી ની મોજ માળો.
ગામડું રેસ્ટોરેન્ટ માટે ના અભિપ્રાયો,
૧.
અમી દુબે એ ગામડું રેસ્ટોરેન્ટ ને ૫ સ્ટાર આપ્યા છે.
મારા પસંદગી ના સ્થળો માં નું એક સ્થળ, અમદાવાદ માં ગામડું ઉત્તમ સ્થળ છે. ભોજન, મ્યુઝીકલ નાઈટ, બધું જ ઉત્તમ છે. શનિવારે યોજાયેલ મ્યુઝીકલ કાર્યક્રમ ખુબ જ ગમ્યું.
૨.
મારા શનિવાર રાત્રિ નો સ્થળ એટલે ગામડું રેસ્ટોરેન્ટ એન્ડ કાફે. ઉત્તમ સ્થળ મ્યુઝીક્લ શો અને ભોજન અતિ ઉત્તમ.
૩.
આકર્ષક રંગ બેરંગી લાઈટીંગ
સારી સર્વિસ
એમની પાસે ૨૪ ઠ ૭ ભોજન ની સુવિધા ઉપલબ્ધ છે
ક્યારેક જીવંત કાર્યક્રમ યોજાય છે
અને ટી સ્ટોલ ખુલ્લું જ હોય છે.
ખુબ જ સારું સેટ અપ અને ઉત્કૃષ્ટ સુવિધાઓ છે.
૪.
વિવિધ પ્રકાર ની વાનગીઓ પીરસતી ગામડું રેસ્ટોરેન્ટ એક શ્રેષ્ઠ રેસ્ટોરેન્ટ છે. મીટીંગો યોજવા અને કાર્યક્રમો ઉજવવા માટે પણ શ્રેષ્ઠ છે. સ્વાદિષ્ટ ભોજન પીરસવા માં પણ વિશેષ છે. 

#GamduRestaurant #Ahmedabad #Gandhinagar #TodaysFactSamachar #MusicalNight #GujaratiFood #CoverStory #Magazine
Comments
Post a Comment