કમ્પ્યુટરથી પણ તેજ દિમાગવાળી હતી આ મહિલા, લોકો તેને હ્યુમન કમ્પ્યુટર કહેતા હતા...




દુનિયામાં શકુંતલા દેવી એક એવું નામ છે જેને ચાલતું ફરતું કમ્પ્યુટર કહેવામાં આવે છે.

શકંતલા દેવીની વિશેષતા તેમની ગણતરી કરવાની ક્ષમતા હતી, જે એક કમ્પ્યુટર થી પણ વધારે તેજ હતી. તેઓ કોઇપણ પ્રકારની ગણતરી કમ્પ્યુટરથી પણ તેજ હતી. તેમનો સ્વર્ગવાસ એપ્રિલ-૨૦૧૩ માં થયો. પરંતુ આજસુધી તેમના દિમાગ જેવી મહિલા ભારત જ નહીં, આખી દુનિયામાં બીજી નથી થઇ.

શકુંતલા દેવી ની ખાસ વાત એ હતી કે તેઓ ગણિત નો મોટામાં મોટો કોયડો ગણતરી થોડીક જ મિનિટોમાં ઉકેલી નાંખતા. આના માટે તેમનું નામ ગિનીઝબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ શામેલ કરવામાં આવ્યું હતુ. તેમના દિમાગની વાસ્તવિકતા જાણવા માટે કેટલીયે વાર તેમની ઉપર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ દરેક વખતે તેમણે દરેક ટેસ્ટને પાસ કરીને પોતાના દિમાગ ને સહુથી તેજ હોવાનો એવોર્ડ બનાવી રાખ્યો.

આજે પણ શકુંતલા દેવીનું મગજ વિજ્ઞાનની દુનિયામાં એક અચરજ અને વણસુઝેલી કથા છે, કે તેઓ કેવી રીતે કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર થી પણ ઝડપથી કેલ્ક્યુલેશન કરતા હતા.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે