સવારના નાસ્તા માટે બનાવો મેથી ખાખરા

આપ સવારના નાસ્તામાં મેથી ખાખરા બનાવી શકો છો. જે સ્વાદિષ્ટ ની સાથે પૌષ્ટિક પણ છે. જ આસાનીથી બાવીને તૈયાર કરી શકાય છે.
આવો, આપને મેથી ખાખરા બનાવવાની રીત બતાવીએ...
કેરળની સ્પેશિયલ ડિશ : ચણાની દાળ વિથ કોકોનટ ગ્રેવી :
સામગ્રી :
ઘઉંનો લોટ - અડધો કપ
મેથી - કાપેલી, બે ચમચી
તલ - ૧ ચમચી
તેલ, નમક સ્વાદાનુસાર
રીત : સહુથી પહેલાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને નમક ને એક વાસણમાં લઇને પાણીથી નરમ આટો - કણક બનાવો. થોડી વાર માટે સેટ થવા મૂકી દો. હવે તવો ગરમ કરો અને કણકમાંથી પાતળી પાતળી લુવા બનાવી, રોટી બનાવી લો. ત્યાર બાદ ગરમ તવા પર મૂકી, તેલ લગાવી બંને તરફ હલ્કી સોનેરી થવા સુધી શેકી લો.
ખાખરાને પણ હલ્કી આંચ પર કરકરા શેકી શકાય. ઠંડા થવા દો, ચા ની સાથે સર્વ કરો.
Comments
Post a Comment