દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...




દુનિયામાં ઘણાં લોકોને હરવા-ફરવાનો શોખ હોય છે. જેના માટે તેઓ ક્યાંય પણ જવા તૈયાર રહે છે.

જો આપ આવનારા દિવસોમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યાં છો તો દુબઇમાં આવેલ એટલાંટિસ રિસોર્ટથી વધુ સારો ઓપ્શન નથી.

આ હોટલ ૬૪ ફૂટબોલ ગ્રાઉન્ડની જગ્યામાં બનાવવામાં આવી છે, અહીંયા દોઢ કિ.મી. લાંબો સમુદ્રતટ પણ જોવા મળશે.

આ હોટલ બનાવવામાં ૫૮૦૦૦ કિ.મી. લંબાઇના સ્ટીલબાર, ૨૨૫૦ ટન પથ્થર અને સંગમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ હોટલની આજુબાજુ ૬૦,૦૦૦ ખજૂરનાં ઝાડ ઊગેલાં છે. આ ઉપરાંત આપ અહીંયા વોટરપાર્ક, અંડરવોટર એક્વેરિયમ, ટેનિસ કોર્ટ, મલ્ટી ક્વિજીન, રેસ્ટોરન્ટ, ફિટનેસ વગેરેની મજા લઇ શકો છો.


Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે