દિલનો સંબંધ, સાથ રહે હંમેશાની ટિપ્સ

પ્રેમ સંબંધોને ખુશ ખુશાલ અને સુખર બનાવી રાખવા માટે બંને પક્ષો નો પ્રયાસ ની જરૂર રહે છે. પરંતુ તે પ્રયોસો જબરદસ્તી થી ઠોકી બેસેલ ના હોવા જોઇએ. પ્રયાસ સ્વૈચ્છિક હોય તો સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને હુંફાળા પણું લાંબા સમય સુધી ટકી રહે છે. શાદી પછી પાર્ટનર ની સાથે પ્રેમાળ વાતો કરવાનો સમય ન હોય, પહેલાં રોમેંટિક લાગવાવાળી ચીજો જ્યારે બોરીંગ લાગવા માંડે તો સમજી જશો કે આપના સેક્સ લાઇફ માટે ખતરાની ઘંટી છે. એવામાં વૈવાહિક જીવનમાં રોમાન્સ બનાવી રાખવા આવો અપનાવીએ કેટલાંક ઉપાયો :
એક રીસર્ચમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે મહિલાઓ રોમાન્સ પછી પાર્ટનર નો પ્રેમાળ સ્પર્શ ઇચ્છે છે, જેથી આ વાતનું આપ ધ્યાન રાખશો.
જીવનસાથી ને ખુશ કરવા માટે ફૂલ, ચોક્લેટ્સ, ટેડીબેર અથવા તેની કોઇ મનપસંદ ચીજ ગિફ્ટ કરો. એવું ના વિચારશો કે શાદી પછી આ બધી ચીજોની શી જરૂર છે.
સંબંધોની પ્રાથમિકતા :
એક નવા અધ્યયન ના અનુસાર એ વાત સાબિત થઇ છે કે જ્યારે મહિલાઓ ઉપર પરિવારની જવાબદારીઓ આવે છે તો તે પોતાના વૈવાહિક જીવન અને પતિના સાથને પણ એની સામે મહત્ત્વ નથી આપતી. શારીરિક સંબંધ, કે જે વૈવાહિક જીવનને વધારે મજબૂત કરે છે. બાળકો અને પરિવાર પ્રત્યે પોતાની જવાબદારી નિભાવતા એની પર ધ્યાન નથી આપતી. આફ્રિકાના જોન હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલનાં શોધકર્તાઓએ એ સાબિત કર્યું છે કે મહિલાઓની પરિવાર પ્રત્યેની જવાબદારીઓ વધવાની સાથે જ તેમની શારીરિક સંબંધ પ્રત્યેની રૂચિ ખત્મ થવા લાગે છે.
કેટલીક વાર પતિ-પત્નિ બંને જણા પોતાની જવાબદારીઓ થી એવો નિર્ણય લે છે કે તેમની મહિલાઓ પર જવાબદારીઓ પુરૂષો કરતાં વધારે હોય છે. જેથી ખુદ પોતે જ શારીરિક સંબંધ બનાવવા અથવા પતિ સાથે અંગત પળો માણવા પ્રત્યે ઉદાસીન રહે છે.
સાથે વધારે સમય વિતાવો :
જ્યારે આપ આપના પાર્ટનરની સાથે વધારે માં વધારે સમય વિતાવસો તો આપ તેમને સારી રીતે સમજી શકશો. એટલા માટે રૂટિન કામોને ઝડપથી પતાવી, ફ્રેશ થઇ તેમની સાથે સમય વિતાવો.
સાંભળવાની આદત બનાવો :
જો આપને પોતાના પાર્ટનર વિશે જાણવું છે તો તેમને ધ્યાનથી સાંભળો. એનાથી આપની સમઝદારી તો વધશે જ સાથે જ એકબીજા નાં વિચારો ને જાણવા પણ મળશે.
જ્યોર તેઓ પરેશાની અને પ્રેમ ને એકબીજા સાથે શેર કરી છે તો પછી ઝૂકવામાં હિચકિચાર કરો નહી. એટલે “તું જો બોલે હાં તો હા, જો તૂ બોલે ના તો ના.” ની ફોર્મ્યુલા અપનાવો, પછી જુઓ કે ચટ પણ આપની અને પટ પણ આપની.
Comments
Post a Comment