સતત મોબાઇલને પાસે રાખવાથી વધી શકે છે કેન્સર અને ડાયાબિટીઝની સમસ્યા


Mobile Cancer

આપને બતાવી દઇએ કે આપ આખો દિવસ પોતાની પાસે જ મોબાઇલ ફોન રાખતા હોવ તો તે આપના સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પાડે છે. તેમાંથી નિકળતા ખતરનાક રેડીએશન ટ્યૂમર થી લઇને કેન્સર સુધીની સમસ્યાઓથી ઝઝૂમવું પડે છે. એટલાં જ માટે આપે સતતપણે મોબાઇલને પોતાનાં શરીર સાથે ચોંટેલો ના રાખશો.

હાલમાં જ દેશમાં જોવા મળ્યું છે કે લોકો મોડી રાત સુધી મોબાઇલ નો ઉપયોગ કરે છે, અને પછી ત્યાં જ મૂકીને સૂઇ જાય છે. મોબાઇલ આપની છાતી પાસે અથવા શરીરનાં કોઇપણ અંગ સાથે દબાયેલો રહે છે. જેનાથી નિકળતા રેડીએશન આપના શરીરને નુકશાન પહોંચાડી શકે છે.

જો આપ મોબાઇલને પોતાની કમર પાસે રાખો છો તો આપને બતાવી દઇએ કે આપના શરીર ઉપરાંત આપના હાડકાં પર પણ નકારાત્મક અસર પડે છે, વળી શુક્રાણુની કમી પણ થાય છે. આપે સાવધાન રહેવું જોઇશે.

એક રિસર્ચ દરમ્યાન જોવામાં આવ્યું છે કે તેનાથી ડ્ઢદ્ગછ ને પણ નુકશાન પહોંચે છે, જેથી આપ માનસિક બિમારીના ભોગ બની શકો છો. વળી માનસિક તણાવ, ડિપ્રેશન વગેરેથી બચવા મોબાઇલનો વધારે પડતો ઉપયોગ ટાળવો જોઇએ.

અગર ગર્ભવતી મહિલા છો તો તેમના માટે મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ ખતરનાક છે. એનાથી બાળક પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેનાથી ગર્ભાસ્થ શીશુના માનસિક વિકાસને પણ ભયંકર અસર થાય છે.

મોબાઇલના વધારે પડતાં ઉપયોગથી ડાયાબિટીઝ અને હાર્ટએટેક - હૃદયરોગ જેવી ગંભીર બિમારી પણ થવાથી પૂરેપૂરી શક્યતા રહેલી છે.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે