ઇન્ટિરિયર ડિઝાઇનમાં સારૂં કેરિયર
ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર બંને ને ભેગા કરીને ઇન્સ્ટિટ્યુટમાં એક નવો કોર્ષ ભણાવવામાં આવે છે. આ કોર્ષનું નામ છે ઇન્ટિરિયર આર્કિટેક્ચર. આ એપ્લિકેશનમાં તમને ઘણા ઇન્ટિરિયર ડિઝાઇન વિચારો મળશે. ઇન્ટિરિયર ડિઝાઇન આ તમારા સપનાઓને ઘરને સાચું કરવામાં ઘણી મદદ કરે છે. જાણો અહીંયા શું છે આ કેરિયર અને આનાથી તમને શું ફાયદો થશે.
શું છે ઇન્ટિરિયર આર્કિટેક્ચર :
ઇન્ટિરિયર આર્કટેક્ચરમાં ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર ને ભેગું કરીને ભણાવવામાં આવે છે.
શું શીખે છે વિદ્યાર્થી ? : જે વિદ્યાર્થી આ ક્ષેત્રમાં ભણે છે એમને આર્કિટેક્ચર અને બિલ્ડીંગ ના ડિઝાઇન વિશે ભણાવવામાં આવે છે. આ વિષય એવા ડિઝાઇન અને આર્કિટેક્ચર વિશે બતાવે છે જેનાથી તમે વર્તમાન ઇમારતોને પણ બદલી શકો છો. ભણવામાં તમે બેચલર અને માસ્ટર ડિગ્રી બંને પ્રાપ્ત કરી શકો છો.
સ્કેલ્પ અને કેરિયર ઓપ્શન : ઇન્ટિરિયર આર્કિટેક્ચરને રેજિડેશિયલ, કોમર્શિયલથી લઇને ઇન્ડસ્ટ્રીયલ સુધીના ડિઝાઇન અને આર્કિટેક્ચર બનાવવાનું હોય છે. આમાં વ્યક્તિ પોતાનું કામ પણ શરૂ કરી શકે છે.
પગાર : બીઆર્ક (Interior Architecture) ની ડિગ્રી વાળા વ્યક્તિને શરૂઆતમાં વાર્ષિક ૩ થી ૪ લાખ સુધી પગાર મળે છે. ત્યાં જ અનુભવ પછી આ પગાર ૧૦-૧૨ લાખ વાર્ષિક થઇ જાય છે.
Comments
Post a Comment