મજેદાર ચિકન લોલીપોપ



સ્ટ્રીટ ફૂડના આપણે સહુ દિવાના છીએ, એટલા માટે અમે આપના માટે લાવ્યા છીએ ચિકન લોલીપોપ ની મજેદાર રેસીપી :

સામગ્રી :
૨૫૦ ગ્રામ ચિકન લોલીપોપ, ૧ કપ મેંદો
૧ ટી-સ્પૂન આદુ-લસણની પેસ્ટ
૧ ટી-સ્પૂન લીલાં મરચાની પેસ્ટ
૧ કપ દહીં, ૧ ટી-સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટી-સ્પૂન લાલ મરચું પાવડર
૧ ટી-સ્પૂન તંદુરી મસાલો, ૧ ટી-સ્પૂન ચાટ મસાલો
તળવા માટે તેલ, નમક સ્વાદ અનુસાર.

બનાવવાની રીત :

મેંદામાં દહીં, આદુ-લસણની પેસ્ટ, લીલાં મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર, તંદુરી પાવડર અને નમક મિલાવીને મિશ્રણ બનાવી લો. તેમાં ચિકન લોલીપોપ ડૂબાડીને સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળો. હવે તેની ઉપર ચાટ મસાલો છાંટીને ગરમાગરમ સર્વ કરો.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે