દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે




ધ શિમાઓ વંડર લેન્ડ હોટલ; ચીન : ચીનમાં આવેલી આ હોટલ અડધી પાણીની અંદર અને અડધી જમીન ઉપર બનેલી છે. આ હોટલમાં લકઝરી રૂમો, ગાર્ડન અને સ્વીમીંગ પૂલ પણ છે.

હુવાફેન ફુશી; માલદીવ : માલદીવની આ હોટલ તેની ખૂબસુરતી માટે પ્રખ્યાત છે. તદ્‌ઉપરાંત દેશની નં.૧ સ્પા પણ આવેલી છે.

વોટર ડીસ્ક્સ હોટલ; દુબઇ : દુબઇમાં આવેલી આ હોટલ સંપૂર્ણ પણે દરિયામાં રહેલી છે. અહીં ફરવા લાયક ઘણી જ જગ્યાઓ છે.

ક્રિસેંટ હાઇડ્રોપીલીસ; દુબઇ : આ હોટલ સંપૂર્ણ રીતે સમુદ્રની વચ્ચે આવેલી છે. અહીંયા થી આપ સમુદ્રિ જીવોને ઘણાં જ નજીકથી જોઇ શકો છો. દુબઇમાં ફક્ત એક અંડરવોટર હોટલ જ નહીં, બલ્કે ક્રિસેંટ હોટલ પણ છે.

ધ પોજેડન અંડરવોટર રિસોર્ટ, ફિઝી : ફિઝી સ્થિત આ હોટલ અંડરવોટરને કારણે પ્રખ્યાત છે, જે સંપૂર્ણપણે સમુદ્રની નીચે બનેલ છે.


Comments

Popular posts from this blog

કમ્પ્યુટરથી પણ તેજ દિમાગવાળી હતી આ મહિલા, લોકો તેને હ્યુમન કમ્પ્યુટર કહેતા હતા...

દરરોજ નમાઝ પઢવાથી કમરનો દુઃખાવો ગાયબ થઈ શકે છે

૨૦૦૦ આઇસ્ક્રીમનાં કપથી બની છે આ અનોખી અન ખૂબસૂરત લાઇબ્રેરી