મસાલા પિઝા

સામગ્રી :
૪ પિઝા બેઝ, સોસ માટે ૬ બ્લોંચ કરેલા ટમેટા (કાપેલા)
૧ ટી સ્પૂન કોર્ન ફ્લોર
૧ ટી સ્પૂન ચાટ મસાલો
જીરા પાઉડર, લાલ મરચું પાવડર
અડધી ટી સ્પૂન ગરમ મસાલા પાવડર અને લસણની પેસ્ટ, નમક સ્વાદાનુસાર.
ટોપિંગ માટે - થોડું છીણેલું ચીઝ.
અન્ય ટોપિંગ માટે -
શિમલા મરચા
પ્યાજ અને ટમેટા - છીણાં કાપેલા
થોડું મસળેલું પનીર
મસાલા પાવડર - લપેટવા માટે
અડધી ચમચ લાલ મરચું પાવડર
જીરૂં પાવડર અને નમક
૩ ટીપા લીંબુનો રસ
થોડીક કાપેલ લીલી કોથમીર.
બનાવવાની રીત :
પૌસની બધી જ સામગ્રીને મિક્સરમાં મિક્સ કરી લો. પેનમાં ટમેટો પ્યૂરી નાંખીને જાડું થાય ત્યાં સુધી ચઢવા દો. મસાલા પાવડર માં શિમલા મરચું, પ્યાજ, ટમેટા અને પનીર નાંખીને સારી રીતે મિક્સ કરી લો. પિઝા બેઝ પર સોસ ને લગાવીને શિમલા મિર્ચ, પ્યાજ, ટમાટર નું મિશ્રણ ફેલાવો. છીણલું ચીઝ ભભરાવીને મસાલા પિઝા ને ઓવનમાં ૨૫૦ સે પર ચીઝ પીગળવા સુધી બેક કરો.
Comments
Post a Comment