સાઇન લેંગ્વેજથી બનાઓ તમારા કેરિયરને સાફ
વર્તમાન નોકરી મેળવવા માટે અથવા કોઇ કાર્ય કરવા માટે માણસ પાસે ઘણા વિકલ્પ છે. એમાંથી એક છે સાંકેતિક ભાષા (સાઇન લેંગ્વેજ). સાંકેતિક ભાષા શીખવું ઘણું સહેલું છે. પરંતુ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે રચનાત્મક વિચારોનું હોવું પણ ઘણું જરૂરી છે. સાઇન લેંગ્વેજ એટલે બહેરાપણાની ભાષા શીખવી તમારા કેરિયર માટે ઘણા નવા રાસ્તા ખોલી શકે છે.
કમાણીનું સારૂં સ્ત્રોત :
આ ક્ષેત્રમાં કામ કરવા વાળા વ્યક્તિ પાસે કમાઇનું પણ સારૂં સ્ત્રોત હોય છે. જો તમે વિદેશી એનજીઓ સાથે જોડાઇને અથવા મેડિકલ ક્ષેત્રમાં જોડાઇને શરૂઆતમાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયા કમાવી શકો છો.
કઇ રીતે થાય છે અભ્યાસ :
દેશમાં બહેરા મુગાને શિક્ષણ આપવા માટે બે વિકલ્પ છે. (૧) મૌખિક સંવાદ (૨) ભારતીય સાંકેતીક ભાષા. સાઇન લેંગ્વેજમાં ત્રણ થી ચાર મહિનાના કોર્ષ સિવાય શારીરિક સરળતાથી ગ્રંસી બાળકો માટે શિક્ષણ માટે અન્ય કોર્ષ પણ છે.
આના માટે સંસ્થાઓ
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, દિલ્લી. અલીયાવર જંગ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફોર ધ હિયરીંગ હૈડીકેટર, મુંબઇ. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, કોઇમ્બતુર.
Comments
Post a Comment