Al Madina : Dates – Chocolates – Dry Fruits


અહમદઆબદ ના રહીશો માટે નવીન નજરાણું વિશ્વની પ્રખ્યાત ખજુરો

વિવિધ બ્રાન્ડની ચોકલેટો તેમજ સુુકા મેવાની અવનવી વેરાયટીઓ માટે પધારો.


Al Madina


Dates – Chocolates – Dry Fruits


આબિદભાઈ અલ-મદીનાનામ થી દુકાન ધરાવે છે. જ્યાં એ બધાજ  પ્રકાર ની ૫૧ જાતની ખજુરો રાખે છે, એની સાથે એવા પાવડરો, બામ, ક્રીમ રાખે છે જે અનેક  બીમારીઓ માટે લાભદાયક છે જેમકે અજવા પાવડર જેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, હ્રદયની નસો ખુલે છે,સાંધાના દુખાવા માટે ની ક્રીમ વિગેરે છે. આ બધી વસ્તુઓ એ મદીના થી મંગાવે છે જે બધી ઉત્તમ ક્વાલીટી વાળી જ હોય છે. એમણે આ ધંધો ૨૦૦૮ ના વર્ષ થી શરુ કર્યું છે જે સફળતા ની હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદ માં આ પ્રકાર ની વસ્તુઓ રાખનાર એ એકલા જ છે. એમની ત્રણ બ્રાન્ચો છે, જેમાંથી એક રીલીફ રોડ ઉપર અને બે જુહાપુરા માં છે.  


અજવા, અંબર, સફાવી, સગાઈ, મબરૂમ, ખુદરી, સુખરી, કલમી, કીમીયા, ફરદ, સુલતાન, મદઝુલ, અજવા પાવડર, વિગેરે ખજુરો મળે છે.


રોસ્ટેડ કાજુ, ચોકલેટ કાજુ, બ્લેક પીપર કાજુ,

ચોકલેટ બદામ, રોસ્ટેડ બદામ, રોસ્ટેડ પીસ્તા, અંજીર,

દ્રાક્ષ, મુનક્કા, જરદાલુ જેવી અવનવી વેરાયટી મળે છે.


ડેલમોન્ટ, સાસો, ફીગારો, જેવી ઈન્ટરનેશનલ બ્રાન્ડના

ઓલીવ તેમજ બ્લેક સીડ ઓઈલ (કલોેંજી) મળે છે. 


ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

ખજૂર એક પ્રકારનું ફળ છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, કેલ્શિયમ, એમીનો એસિડ, વિટામિન્સ, ફોસ્ફરસ વગેરે રહેલાં છે. આનું સેવન કરવામાં આવે તો ત્વચા અને વાળથી જોડાયેલી ઘણીબધી સમસ્યાઓ દૂર થઇ જાય છે. ખજૂરમાં ગ્લુકોઝ અને ફ્રૂકટોઝ ભરપૂર હોય છે. જે ડાયાબિટીસ માં ઘણું જ લાભદાયી છે. ખજૂર ખાવાથી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત થાય છે, હાર્ટ પ્રોબ્લેમ પણ ઓછો થાય છે.

આવો જાણીએ આનાં વધારે લાભ :


(૧) ખજૂરનું સેવન કરવાથી ખૂનની કમીની સમસ્યા દૂર થાય છે, કેમકે તેમાં આયર્ન રહેલું છે.


(૨) તે વિટામિન્સ
થી ભરપૂર છે, જે વાળને સ્ટ્રોન્ગ બનાવે છે, નિયમિત સેવનથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.

(૩) ગ્લુકોઝ, સુફોઝ, ફ્રૂકટોઝથી ભરપૂર ખજૂર ખાવાથી શરીરને ઘણી જ એનર્જી મળે છે. દરરોજ ૨-૩ ખજૂર ખાવાથી ફાયદો થાય છે.


(૪) જેમનું વજન ઓછું હોય તેઓ માટે ગુણકારી છે. ભરપૂર માત્રામાં શુગર, પ્રોટીન, વિટામીન રહેલ છે.


(૫) ખજૂરનાં સેવનથી હાડકાં મજબૂત બને છે. કેમકે તેની અંદર કેલ્શિયમ, મૈંગેનીઝ અને કોપર સારા એવા પ્રમાણમાં રહેલ છે.

(૬) કબજીયાતમાં રાહત મેળવવા માટે તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તેની અંદર ફાઇબર ભરપૂર રહેલું છે. જે ડાઇજેસ્ટીવ સિસ્ટમ એટલે કે પાચનતંત્રની ક્રિયા ઝડપી બનાવે છે. રોજ ૩ ખજૂર પાણીમાં પલાળીને રાખો. રોજ સવારે વહેલાં ખાવ. ઘણો લાભ થશે.


(૭) સ્કીન માટે ખજૂર ઘણી જ લાભકારક છે, ત્વચા ખિલે છે.





Al Madina : Dates - Chocolates - Dry Fruits


Branches: Lal Darwaja | Juhapura

#Read #Share #Join #TodaysFactSamachar #GujaratiMagazine #TFSAndroidApp #Emagazine #Ahmedabad #Juhapura #Sarkhej #Dates #AlMadina #Dates #Chocolates #DryFruits #LalDarwaja #ReliefRoad



Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે